મહુવા: મહુવામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, રૂ.1.07 લાખનો મુદ્દામાલ જપ્ત
*રૂ.૪૨,૦૦૦/-ના મુદ્દામાલ સહિત કુલ રૂ.૧,૦૭,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાના પાના-પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ* *પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ