શહેરમાં વરસાદ વચ્ચે પદયાત્રી કોનો પ્રવાહ યથાવત વિવિધ માર્ગો પર પાણી વચ્ચે ભક્તો અંબાજીના માર્ગે
Palanpur City, Banas Kantha | Sep 4, 2025
પાલનપુર શહેરમાં બુધવારે મોડી રાત્રે વરસાદ પડતા પાણીના પ્રવાહ વચ્ચે અંબાજી જતા માઈ ભક્તો નો પ્રવાહ યથાવત જોવા મળ્યો હતો...