ખીરસરા ગામે રહેતા પરપ્રાંતીય પ્રસૂતાને ૧૦૮ સ્ટાફે ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો
Porabandar City, Porbandar | Sep 6, 2025
રાણાવાવ તાલુકાના ખીરસરા ગામના અંતરિયાળ વાડી વિસ્તારમાં પરપ્રાંતિય સગર્ભા મહિલાને સફળ ડીલીવરી કરાવી બાળક અને માતાનો જીવ...