વેજલપુર: વેજલપુરમાં જાહેરમાં મારામારી કરનારા 3 ઝડપાયા, સ્થળ પર આરોપીઓએ જાહેરમાં માફી માંગી, PI આર.એમ.ચૌહાણનું નિવેદન
Vejalpur, Ahmedabad | Sep 4, 2025
અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો પહેલા ઇસમોએ જાહેરમાં પથ્થર અને છરી વડે મારામારી કરી હતી.. ઓવરટેક...