ભરૂચ: ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વરના જીતાલી ગામના તળાવની પાળ પાસેથી દેશી બનાવટની પીસ્ટલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
Bharuch, Bharuch | Sep 13, 2025
એસ.ઓ.જીના સ્ટાફ ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને પકડી પાડવા આપેલ સુચનને આધારે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે...