જામનગર શહેર: વોર્ડ12 માં સ્થાનિકોની રજૂઆતને પગલે રોડના પેચવર્ક સહિતના વિકાસના કામો વિપક્ષ પૂર્વ નેતા અલ્તાફ ખફી દ્વારા શરૂ કરાયા
Jamnagar City, Jamnagar | Sep 12, 2025
વોર્ડ નં ૧૨ મા સુવિધામા વધારો, તવા હોટેલ વાડી ગલી કુદરત એપાર્ટમેન્ટ સામે પાણી ની લાઈન નુ કામ ચાલુ, તવા હોટેલ પાસે પેચ...