મેઘપર (બોરીચી) ખાતે તારીખ 08/12/2025ના રોજ ઈસ્કોન મંદિરમા HH ગુરુપ્રસાદ સ્વામી મહારાજ પધાર્યા હતા તેમની સાથે ગોવિંદ પ્રભુ (મીરા રોડ-મુંબઈ) કલાનાથ પ્રભુ (અમદાવાદ) સાથે પધાર્યા હતા.તેમના માનમા મંદિરમાં કીર્તન, અભિષેક, અને આરતી, સાથે બધા ભકતો માટે મહાપ્રસાદમની વ્યવસ્થા કરવામાં આવી હતી.