આણંદ શહેરમાં ગુજરાતી ચોક નજીક આવેલ અમુલ ગેસ્ટ હાઉસમાં પોલીસે તપાસ કરતા સીસીટીવી કેમેરા લગાડેલ ન હોય પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી હાલ પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.
આણંદ શહેર: ગુજરાતી ચોક નજીક ગેસ્ટ હાઉસમાં સીસીટીવી કેમેરા ન લગાવતા જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો - Anand City News