મહુવા: તળાજા: મહુવામાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનો બુલડોઝર ફર્યું
મહુવા શહેરમાં ગેરકાયદેસર વસવાટ અને દબાણો સામે નગરપાલિકાએ મોટું ઓપરેશન હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. એક તરફ આકાશમાંથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, તો બીજી તરફ તંત્રના બુલડોઝર ગર્જી ઉઠ્યા હતા. નગરપાલિકા દ્વારા અગાઉ અનેક વખત કાનૂની નોટિસો પાઠવી દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. છતાં પણ જગ્યા ખાલી ન કરાતા આખરે તંત્રએ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન અનેક ગેરકાયદેસર મકાનો અને ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા હતા, જેના