ભચાઉ: હિંમતપુરા વિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમતા 10 આરોપીઓને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યા
Bhachau, Kutch | Sep 30, 2025 હિંમતપુરા વિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમતા આરોપી હરિશંકર પાલ, કમલેશસિંહ પાલ, રમાકાંત પાલ, રાહુલ પાલ, રોહિત સિંઘ પાલ, બ્રિજેશ પાલ, રામ બહાદુર વાઘેલા, મોહિત સિંહ પાલ, છોટુ વાઘેલા, સંજીત પાલ પાસેથી રોકડા રૂપિયા 23 હજાર 500 જ્યારે મોબાઇલ સહીત કુલ 68 હજારનો મુદામાલ કબજે કરીને ભચાઉ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.