પેટલાદ: કલાલ પીપળ વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો
Petlad, Anand | Oct 8, 2025 પેટલાદ શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે શહેરના કલાલ પીપળ નજીક ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.