સાવલી: ઘંટીયાળ ગામ ની નવનગરીમાં જુગાર રમતા પાંચ જુગારી ઉપર સાવલી પોલીસે રેડ કરી 13500 નાે મુદ્દા માલ ઝડપી પાડ્યો
Savli, Vadodara | Aug 12, 2025
સાવલી તાલુકાના ઘંટીયા ગામની નવીનગરીમાં ભાથીજી મહારાજના મંદિર સામે ખુલી જગ્યામાં જમીન પર ગોળ કુંડાળું વળી પત્તાપણાનો...