જાંબુઘોડા: જોટવડ ગામે દીપડાની અવરજવર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Jambughoda, Panch Mahals | Aug 19, 2025
જાબુંઘોડાના જોટવડ ગામે દીપડો ફરતો જોવા મળ્યો હોવાનો વીડિયો આજે મંગળવારના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગ્રામજનોમાં...