અમીરગઢ: ઈકબાલગઢના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા હતા ત્યારે ખેડૂતોને ફરી મોટું નુકસાન થાય તેવી ભીતિ
Amirgadh, Banas Kantha | Aug 17, 2025
હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો . જોકે વાત કરવામાં આવે તો અમીરગઢ...