માળિલા, સોનારીયા, શંભુપરા અને પ્રતાપરા ગામોના આગેવાનો સાથે કૃષિ રાહત મુદ્દે અમરેલીના ધારાસભ્યએ યોજી બેઠક
Amreli City, Amreli | Sep 3, 2025
કૃષિ રાહત પેકેજ અંતર્ગત બાકી રહેલા ગામો માળિલા, સોનારીયા, શંભુપરા અને પ્રતાપરા ના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી. બેઠક...