ભચાઉ: આધોઇ ગામે જનતા રેડ બનાવ બાબતે એડવોકેટ સુરેશ મકવાણાએ સામખિયાળી પોલીસ સ્ટેશનની વિગતો જણાવી
Bhachau, Kutch | Jan 18, 2026 થોડા દિવસો પહેલા ભચાઉ તાલુકાના આધોઇ ગામે દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવામાં આવી હતી. જે બાદ એડવોકેટ સુરેશ મકવાણાએ સામખિયાળી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો સાથે ઉભા રહીને વિગતો જણાવી હતી.