સાગબારા: ડેડીયાપાડા સાગબારા ના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા, આદિવાસીઓના મસીહા છોટુભાઈ વસાવાની ગ્રામજનોએ વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાત
હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ડેડીયાપાડા સાગબારા ના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા તેમજ આદિવાસી સમાજ માટે લડત લડતા એવા આદિવાસી સમાજના મસીહા છોટુભાઈ વસાવાની ગ્રામજનો દ્વારા મુલાકાત લેવામાં આવી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા