સાણંદ: સાણંદના ગોરજ અને માધવનગરમાં સાણંદ પોલીસે રેડ કરી જુગાર રમતા યુવકોને પકડ્યા
સાણંદના ગોરજ અને માધવનગરમાં સાણંદ પોલીસે રેડ કરી જુગાર રમતા યુવકોને પકડ્યા છે. જેમાં ગોરજ ગામેથી 3 યુવકો તેમજ માધવનગરથી 5 ઇસમોને પકડ્યા છે. બંને સ્થળેથી સાણંદ પોલીસે રેડ કરી કુલ રૂ. 24,840ની મત્તા જપ્ત કરી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ પોલીસને બાતમી મળેલ કે, ગોરજ ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના