મેઘરજ: વાસણા નજીક છટકું ગોઠવી ACB દ્વારા UGVCLના લાંચિયા કર્મીને 500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો
મેઘરજમાં યુજીવીસીએલના કર્મીનું એસીબી.વીજકર્મીએ ૫૦૦ રૂપિયાની માગી હતી લાંચ.આર એલ તાભીયાડ નામના વાયરમેનની ધરપકડ.મીટર કાઢ્યા બાદ પરત લગાવવા મામલે માગી હતી લાંચ.મોડાસા એસીબી ઓફિસની કાર્યવાહી