વઢવાણ: મહાનગરપાલિકા કચેરી ખાતે વોર્ડ નંબર 11ના સ્થાનિક લોકોએ પ્રાથમિક સુવિધા મામલે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી
#Jansamasya
Wadhwan, Surendranagar | Sep 8, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનરને વોર્ડ નંબર 11 ના પાછળ વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા રોડ રસ્તા ગટર પાણી સ્ટ્રીટ લાઈટ...