રતનપર મદીના મસ્જીદ પાસે રહેતા ઈમરાનશા રહેમાનશા ફકીરે આત્મહત્યા કરવાના ઇરાદે પોતાના પેટમાં છરી મારી દીધી હતી આ અંગે 108 ની ટીમને જાણ કરવામાં આવતા 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ સમયસૂચકતા વાપરી દર્દીનો જીવ બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.