પલસાણા: દારૂ વાળાની દિવાળી બગાડી પલસાણા પોલીસે બલેશ્વર થી ₹.8.28 લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી 3 વોન્ટેડ કર્યા.
Palsana, Surat | Oct 14, 2025 ઇન્સપેક્ટર ભગવાનભાઈ ડી. ઝીલરીયા ASI દિપકભાઇ આનંદરાવ, તથા હેડ કોન્સ્ટેબલ નિકેતકુમાર ખુમાનસંગભાઇને સયુંક્ત બાતમી મળેલ કે, “નવસારી તરફથી એક ઇનોવા કાર નંબર GJ 05 RK 0955 માં મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જનાર છે.” જે બાતમી આધારે બલેશ્વર પાટિયા પાસે નાકા બંધી કરીને બેઠા હતા ત્યારે બાતમી વાળી કાર આવતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 1008 તેમજ કાર મળી કુલ રૂપિયા 8, 28, 20 નો મુદામાલ સાથે ઉર્મીત લાભુભાઇ કથીરીયાને ઝડપી 3 ને વોન્ટેડ કર્