પેટલાદ શહેરમાં નગરપાલિકા દ્વારા ઐતિહાસિક લક્ષ્મીજી મંદિર સામે સર્કલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. મંદિર પાસે સર્કલની કામગીરીને લઈને આગામી દિવસોમાં મંદિરનો દરવાજો દૂરથી ઢંકાઈ જશે.
પેટલાદ: શહેરમાં લક્ષ્મીજી મંદિર સામે નગરપાલિકાની કામગીરી, આગામી દિવસોમાં દૂરથી મુખ્ય દરવાજો ઢંકાઈ જશે - Petlad News