અંજાર: 31 ડિસેમ્બરને લઈ અંજાર પોલીસ એક્શન મોડમાં નશાની હાલતમાં વાહન ચલાવતા સામે કડક કાર્યવાહી
Anjar, Kutch | Dec 30, 2025 પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના મુજબ અંજાર પીઆઈ એ.આર ગોહિલ તથા તેમના પોલીસ સ્ટાફ દ્વારા અંજાર શહેર તેમજ હાઈવે વિસ્તારમાં વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે રાત્રિ પેટ્રોલિંગમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.નશાનો વેપાર કરનાર તેમજ નશાની હાલતમાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે અંજારના જુદા-જુદા સ્થળોએ બેથ એનાલાઈઝર મશીન દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું.