મતીરાળાની સીમ વિસ્તારમાં એક શખ્સ દ્વારા લીલા ગાંજો વાવ્યો હોવાની માહિતી મળતા અમરેલી એસ.ઓ.જી. ત્રાટકી હતી અને ગાંઝાના લીલા છોડ સાથેનું વાવેતર ઝડપાઇ ગયું હતું ગાંઝાના વાવેતર સાથે આરોપીને દબોચી લેવાયો હતો જે ગાંજો વાવ્યો તે આરોપી છના હરી પંચાલા એ ભાગ્યું રાખેલ વાડીએ મોટા પાયે ગાંઝાનુ વાવેતર કર્યું હતું જેની બાતમી અમરેલી એસ.ઓ.જી.ને મળતા નશીલા પદાર્થોની કડી ઝડપીને સિમ વિસ્તારમાં કરેલા વાડી ખેતર માંથી લીલા ગાંઝાના છોડ નં. 48 ઝડપ્યા.