નખત્રાણા: જિલ્લાના સૌથી મોટા મેળા માં ભારે વરસાદ અને પવન ફૂંકાતા મોટા યક્ષના મેળામાં સ્ટોલધારકોને મોટું નુકસાન
Nakhatrana, Kutch | Sep 8, 2025
*કચ્છમાં સૌથી મોટા યક્ષના મેળાના હાલ બેહાલ* *મોડી રાત્રે ફુંકાયેલા ભારે પવન અને વરસાદના કારણે મેળા ઉપર પાણી ફેરવાયું* ...