ઘાટલોડિયા: ચાંદખેડા બીઆરટીએસ બસ્ સ્ટેન્ડમાં ચોરી
આજે શુક્રવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ ચાંદખેડામાં આવેલા BRTS સ્ટેન્ડમાં તસ્કરો કોમ્પ્યુટર સહિત 40 હજારના સામાનની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.સિક્યુરિટી ગાર્ડ થોડા સમય માટે બહાર જતા તસ્કરોએ BRTS સ્ટેન્ડમાં ઘૂસીને ચોરી કરી ફરાર થયા હતા.બસ સ્ટેન્ડમાં લગાવેલા CCTV કેમેરા પણ તોડી નાખ્યા હતા.