ટંકારા: ટંકારાના જીવાપર નજીક ઇકો કારમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
Tankara, Morbi | Oct 20, 2026 ટંકારાના જીવાપર નજીકથી પોલીસે એક ઇકો કારમાં દારૂ અને બિયરની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે દારૂ અને કારનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.