ભુજ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની મુલાકાતે
Bhuj, Kutch | May 8, 2026 કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમીસાંજે ભુજ તાલુકાના કોડકી ગામે “એક પેડ મા કે નામ” અભિયાનને વેગવંતુ બનાવવા ગામના બાગ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલએ ગામની સ્વચ્છતા ડ્રાઇવમાં સહભાગી બન્યા હતા