હાંસોટ: હાંસોટ તાલુકાના કતપોર ગામમાં બહેનની છેડતીના વહેમમાં ભાઈએ એક યુવાનને માર મારી ઇજા પહોંચાડી હતી.
Hansot, Bharuch | Aug 21, 2025
હાંસોટ તાલુકાના કતપોર ગામના મોટી ખડકી ફળિયામાં રહેતા વીરેન્દ્ર ઠાકોર પટેલ પોતાના મિત્રો સાથે ગામમાં નાસ્તાની લારી ઉપર...