સિહોર: વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા નશા મુક્તિ કાર્યક્રમ અંતર્ગત સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડથી પદયાત્રા. રેલી
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા નશા મુક્તિ કાર્યક્રમ અંતર્ગત આજે રોજ શિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અહીંથી જાગૃતિ માટે રેલી સ્વરૂપે સિહોરની બજારમાં ફરી અને ફરીથી પાછા ક્રિકેટ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું સિહોર નગરપાલિકાના પ્રમુખ. મામલતદાર એસબીએમ સહિતના હોદ્દેદારો અધિકારીઓ હાજર રહી આ રેલીમાં જોડાયા હતા અને શા મુક્તિ તરફ યુવા ધન જ્યારે વળી રહી યુ હોય ત્યારે આ કાર્યક્રમનું આ