સોજીત્રા: સોજીત્રા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ચોરાયેલા બાઈક અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
Sojitra, Anand | Oct 16, 2025 શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ગત 11મી ઓક્ટોબરના રોજ બાઇકની ચોરી થઈ હતી. ₹25,000 ની કિંમતના બાઈકની ચોરી થતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.