ભારતની રેલવે સુવિધાઓમાં એક નવો અધ્યાય ઉમેરાયો, જેમાં દેશની સૌપ્રથમ LNG પર ચાલતી ટ્રેન અમદાવાદમાં આવી. આ અત્યાધુનિક ટ્રેનની વિશેષતા એ છે કે ટ્રેન ફુલ ટાંકીમાં 2200 કિલોમીટર સુધીનું લાંબું અંતર કાપી શકવાની ક્ષમતા ધરાવે છે.
વિરમગામ: અમદાવાદમાં દેશની પહેલી ગેસ પર ચાલતી ટ્રેન આવી - Viramgam News