મહુવા: મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવા પ્રવૃત્તિઓને મળ્યું લોકસમર્થન.
મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવા પ્રવૃત્તિઓને મળ્યો લોકસમર્થન. ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા છેલ્લા ચારેક વર્ષથી કરવામાં આવતી લોકસેવા પ્રવૃત્તિઓને ગામજનોમાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. સત્તા વગર પણ દરેક સમાજના લોકો સાથે રહી વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ