ડભોઇ: ડભોઇમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ નગરપાલિકાએ હાથ ધરી મોટી કાર્યવાહી
ડભોઇમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ નગરપાલિકાએ હાથ ધરી મોટી કાર્યવાહી નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મૂક્યો છે પ્રતિબંધ થતા વેપારીઓ બે ધડક કરી રહ્યા છે ઉપયોગ સ્વચ્છતા હી સેવા પખવાડિયા ના જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પણ નગરપાલિકા દ્વારા નગરજનો અને વેપારીઓને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગ અને વેચાણ નહીં કરવા બાબતે સતત આપવામાં આવી રહી છે