ડીસા: ઓપરેશન સિંદુરની સફળતા બાદ ડીસા તાલુકાના ઝેરડા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરાયું દેશભક્તિ માહોલ છવાયો
Deesa, Banas Kantha | May 20, 2025
ડીસા ઝેરડા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરાયું.આજરોજ 20.5.2025 ના રોજ 5 વાગે ડીસા તાલુકાના ઝેરડા ગામે તિરંગા યાત્રા યોજાઈ...