જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે વડીયા ખાતે સત્યા ગ્રહ આંદોલનમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાની ને આપ્યા અભિનંદન.
Amreli City, Amreli | Nov 3, 2025
ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે ભાજપના ધારાસભ્યને આપ્યા અભિનંદન.સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને અભિનંદન આપતા પ્રતાપ દુધાત.કમોસમી માવઠાથી પીડિત ખેડુતો માટે સરકારમાં પત્ર પાઠવતા કુમાર કાનાણીને બિરદાવતા પ્રતાપ દુધાત.કુમાર કાનાણી ના માતાપિતાને લાખ લાખ વંદન સાથે માતાપિતાના ચરણોમાં નતમસ્તક ઝુકાવુ છું - પ્રતાપ દુધાત અમારી વાત સાથે ખેડૂતોની વ્હારે આવેલા કુમાર કાનાણીને બિરદિવ્યા.