ધરમપુર: વિધાસભામાં આવતા રોનવેલ પાસે ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડે ઊતરી જતા અકસ્માત સર્જાયો
Dharampur, Valsad | Sep 7, 2025
રવિવારના 5:30 કલાકે બનેલી ઘટના મુજબ ધરમપુર વિધાનસભામાં આવતા રોણવેલ ગામ પાસે પસાર થઈ રહેલો ટ્રક સામાન ભરીને જઈ રહ્યો હતો....