આણંદ: વાસદ નજીક થયેલા ત્રીપલ અકસ્માતમાં ટ્રકના ચાલક સામે ગુનો નોંધાયો, પેટલાદના બેના મોત નીપજ્યા હતા
Anand, Anand | Aug 27, 2025
વાસદ સુંદણ ફાટક નજીક ટ્રક,રીક્ષા અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પેટલાદના બે વ્યક્તિના મોત નીપજ્યા હતા....