રાપર: બાલાસરના મહિલા સરપંચ બનશે દિલ્હી 15 ઓગસ્ટની ઉજવણીના મુખ્ય મહેમાન,ગુજરાતના કુલ 3 સરપંચો દિલ્હી જશે.
Rapar, Kutch | Aug 13, 2025
દિલ્હી ખાતે યોજાનાર સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે બાલાસરના સરપંચ જમણીબેન રામભાઈ ચૌધરીને સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલવાયા છે....