બોરસદ: બોરસદની આણંદ ચોકડી પાસે લૂંટની ઘટના આઈસ્ક્રીમ પાર્લરમાં બેઠેલા ભાવિન પટેલની આંખમાં પાવડર નાખી લૂંટ ચલાવી
Borsad, Anand | Nov 4, 2025 બોરસદ શહેરની આણંદ ચોકડી પાસે આવેલી હેતવી સેલ્સ નામની વાડીલાલ આઈસ્ક્રીમ ની દુકાન ના વેપારીના ગળામાંથી 1.50 લાખની કિંમતની સોનાની 3.5 તોલા વજન ની ચેન લુંટી બંને pulsar બાઈક સવાર વડોદરા તરફ વાગ્યા હોવાનું જાણવા મળતા જ પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો સમી સાંજના બનેલી લૂંટની ઘટનાને લઇ બોરસદના વેપારીઓમાં ભારે રોશ ની લાગણી પ્રસરી જવા પામી