મોડાસા: શહેરના બાયપાસ પરના માઝૂમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકવાની ઘટનામાં વધુ એકનું મોત,કારમાં સવાર કુલ 4ના મોત.
Modasa, Aravallis | Aug 10, 2025
મોડાસા શહેરના બાયપાસ સ્ટેટ હાઇવે પરના બ્રિજની રેલિંગ તોડી શનિવારની રાત્રે કાર માઝૂમ નદીમાં ખાબકતા ગોઝારો અકસ્માત સર્જાયો...