નડિયાદ: બિલોદરા રીંગરોડ પર તલવાર વડે કેક કાપી બર્થડે ની ઉજવણી કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Nadiad City, Kheda | Aug 8, 2025
નડિયાદમાં યુવાનો તલવારથી બર્થડે કેક કાપતા હોવાનો વિડીયો થયો વાયરલ થયો.વિકાસ યાદવ નામના યુવકને બર્થડે પાર્ટીમાં તલવારથી...