કડાણા: કડાણા પોલીસ દ્વારા ગુમ થયેલ મોબાઈલ મૂડ માલિકને પરત કરવામાં આવ્યો પોલીસ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા
Kadana, Mahisagar | Aug 14, 2025
મહીસાગર જિલ્લાના કડાણા પોલીસ મથક વિસ્તારમાં એક મોબાઈલ ગુમ થયા અંગે અરજી મળી હતી જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં...