પાલીતાણા: લક્ષ્મણ ધામ સોસાયટી નજીક આગની ઘટના, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
પાલીતાણાના લક્ષ્મણ ગામ સોસાયટી પાછળ કોમન પ્લોટ માં આગની ઘટના બની હતી જેને લઈને પાલીતાણા ફાયર વિભાગ તાત્કાલિક દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનાની પગલે આગમાં જાડી જાખરા બળીને ખાખ થયા હતા અને ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી કરી હતી