પાલીતાણા શહેરના વોર્ડ નંબર એકમાં વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા.પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને નગરસેવક અને વિપક્ષ નેતા કિરીટ સાગઠીયાની રજૂઆતના પગલે શહેરના ગણેશનગર વિસ્તારમાં ગણેશનગર પ્રાથમિક શાળા બહાર RCC ના રોડનું કામ કરવામાં આવ્યું રોડના કામ શરૂ થતા રહીશોમાં ખુશીની લાગણી શાળામાં આવતા બાળકોને ટફલીફ ન પડે તે માટે નગરસેવક દ્વારા તાત્કાલિક કામગીરી કરાવી