ભચાઉ: દહેગામમાં નવરાત્રીમાં પથ્થરમારાના બનાવ બાબતે યોગી દેવનાથ બાપુ એકલધામથી રોષ વ્યક્ત કર્યો
Bhachau, Kutch | Sep 27, 2025 દહેગામમાં નવરાત્રીમાં પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જે બનાવ બાબતે ગુજરાતના યોગી તરીકે જાણીતા યોગી દેવનાથ બાપુ આકરા પાણીએ જોવા મળ્યા હતા. યોગી દેવનાથ બાપુએ એકલધામ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી