માંગરોળ: માંગરોળ ના કાલેજ ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા
Mangrol, Junagadh | Sep 6, 2025
માંગરોળ તાલુકાના કાલેજ ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ આત્મા પ્રોજેક્ટ જુનાગઢ દ્વારા...