જાફરાબાદ: જાફરાબાદ અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે “પોલીસ સંભારણા દિવસ” નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન
પોલીસ સંભારણા દિવસ-૨૧ ઑક્ટોબર અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષાસેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે. જાફરાબાદ અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન સહિત જિલ્લાનાં વિવિધ સ્ટેશનો ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.