ઉમરાળા: ઉમરાળા તાલુકાના રતનપર ગામે બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ
આજે તારીખ 2 ઓક્ટોમ્બર ના રોજ બપોરના સમયે મળતી માહિતી મુજબ ઉમરાળા તાલુકાના રતનપર ગામે બાઈક સાઈડમાં ચલાવવા જેવી નજીવી બાબતે મારા મારી સર્જાઈ હતી જેમાં ઍક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા . બને પક્ષના લોકો ફરિયાદ કરવા માટે ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે અવી પહોંચ્યા હતા .